માડી હું કલેકટર બની ગયો - 47

  • 2.6k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૭આજે જુનિયર આસિસ્ટન્ટ ની પરીક્ષા લેવામાં આવનાર હતી. રૂદ્ર એ તેના માટેની બધી જ સિસ્ટમેટિક તૈયારી કરી જ હતી. ઘરે થી આવ્યા ને તે આ જ મિશન માં લાગી ગયો હતો. આજે ચાર મહિના ની તૈયારી માં તેને આ પરીક્ષા હેમખેમ આપી દીધી. અને બે મહિના જેવા સમય માં અંતે રિઝલ્ટ જાહેર થયું. અને રિઝલ્ટ જોઈને રૂદ્ર એ હશકારો અનુભવ્યો કેમ કે તેને હવે એક સરકારી નોકરી તો મળી જેથી હવે તે તેની આર્થિક સમસ્યાનો સામનો કરવો ખુબ જ સરળ રહેશે. આજે રૂદ્ર ખુબ જ ખુશ હતો. આજે તેની નિમણુંક પત્રક લેવા માટે ગાંધીનગર