માડી હું કલેકટર બની ગયો - 46

  • 2.7k
  • 1.5k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૬અચાનક જ રૂદ્ર એ જ્યારે આ ચેપ્ટર પૂરું કર્યુ કે તેને ઘરેથી ફોન આવ્યો કે તેના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ છે. રૂદ્ર ફટાફટ ગાંધીનગરની સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી બહાર નીકળીને તેના રૂમ પર ગયો સમાન પેક કરીને સીધો જ તે તેના ઘરે જવા રવાના થયો.રૂદ્ર નું ઘર જામનગર જિલ્લા ના એક અંતરીયાળ ગામ માં હતું. ઘરે ગયા પછી તેને ખબર પડી કે તેના માતા બીમાર છે. માતા ના બીમારી જોઈને રૂદ્ર ને ખુબ જ દુઃખ થયું. આમ તો તેના પરિવાર માં એક માતા અને એક નાનો ભાઈ જ હતો. બાકી તેના પિતા તો