માડી હું કલેકટર બની ગયો - 45

  • 2.9k
  • 1
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૫અંતે જીગર અને વર્ષા ના લગ્ન નો એ દિવસ આવી ગયો. એક બાજુ જીગર અને વર્ષા લગ્નના મંડપ માં ફેરા ફરી રહ્યા હતા અને ગુપ્તા પંડિત તેમજ પંકજ આકાશ બધા જ આ દ્રશ્યને નિહાળીને જોઈ રહ્યા હતા. બધા જ આજે ખુશીના આ દિવસ માં જીગરની સાથે જ ઉભા હતા. લગ્ન બાદ જીગર તેના માતા પિતા ને સાથે રાજસ્થાન માં તેના બંગલો માં લઈને આવ્યો. સાથે જ વર્ષાના કુમકુમ પગલા પણ પ્રથમ વખત પડ્યા. જીગર આજે ખુબ જ ખુશ હતો. તેમના જીવન નો અમૂલ્ય દિવસ આજે તેની નજર સમક્ષ જ હતો.લગ્નબાદ વર્ષા એ તેમની નોકરીમાંથી