માડી હું કલેકટર બની ગયો - 43

  • 2.7k
  • 1.4k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૩આજે યુ.પી.એસ.સી ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સવાર સવાર માં જ્યારે પંડિત ઉઠ્યો ત્યારે તેને પંકજ નજરે ન આવ્યો. પંડિત ફટાફટ ઉભા થઈને આજુબાજુ માં બધે જ જોયું પણ પંકજ ક્યાંય નજરે જોવા ન પડ્યો. પંડિતે થોડી રાહ જોઈ પરંતુ છતાં પંકજ ના કોઈ જ સમાચાર ન હતા.પંડિતે અંતે ગુપ્તા ને ફોન કર્યો. પંડિત - અરે ગુપ્તા, પંકજ ત્યાં આવ્યો છે ?ગુપ્તા - અરે, સવાર સવાર માં ગટકી લીધી છેકે શું?પંડિત - કાલે સાંજે ખુબ જ રીઝલ્ટ ની ચિંતા કરતો હતો. અને સવારે ક્યાય ચાલ્યો તો....ગુપ્તા - સાલું, તું આવું જ વિચાર પંડિત!