માડી હું કલેકટર બની ગયો - 41

  • 2.4k
  • 1.2k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૧ગાંધીનગરની સેકટર ૧૭ ની સેન્ટ્રલ લાઈબ્રેરી ની બહાર નીકળીને....આ છોકરા એ આકાશને ફોન કર્યો.આકાશ એ ફોન ઉપાડ્યો.હેલ્લો............આકાશ અંકલ!આકાશ - હા રૂદ્ર......!!આકાશ....અંકલ....જીગર સાહેબ સાથે વાત થઈ શકે?આકાશ - અચ્છા...થોડીવાર રહે.....!! આકાશે જીગરને ફોન આપ્યો.જીગર - હા રૂદ્ર, હું એક ઇન્પોર્ટન્ટ કામ માં છું ફટાફટ બોલ.રૂદ્ર - સાહેબ....પેલી તમારી ડાયરી વાંચી મને ખુબ જ પ્રેરણા મળી છે. પણ એમાં અધૂરી માહિતી છે આગળ ની ડાયરી મને મળી શકે?જીગર - અચ્છા આગળ બે દિવસ રાહ જોઈ લે. હું કામથી ત્યાં આવવાનો છું. ત્યારે હું લેતો આવીશ.રૂદ્ર - ઠીક......છે....... સાહેબ....!રૂદ્ર લાઈબ્રેરી માં જઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી.