હાસ્ય લહરી - ૯૮

  • 2.2k
  • 862

હમ છોડ ચલે હૈ મહેફીલકો..! બાસુદી જેવાં હાસ્એય લેખ તો ઘણા લખ્યા, આજે મને રગડા-પેટીસ કે ભેળપૂરી જેવો લેખ લખવાની ઉપડી બોસ..! એમાં છાપું-ફરફરિયું-સંગીત-જાહેરાત-નામ વગેરે બધું જ ઝાપટમાં આવી જાય. આજે દેખાય છે તે હોતું નથી, ને હોય છે તે દેખાતું નથી..! જેનું નામ હોય 'જીગર' પણ સ્વભાવે ગીઝર જેવો હોય. હિમાલયની ટોચ ઉપર બેઠો હોય તો પણ પરસેવો કાઢે..! અમુકના નામ દીપક હોય, પણ એના જીવનમાં જ અંધારા..! અમુકને તો એની પણ ખબર નહિ હોય કે, પોતે જીવ છે કે જીવડું..? કોઈની જ્યોત સળગે એટલે ખાખ થવાની પડાપડી કરે. ત્યારે અમુકના નામ હસમુખ હોય, પણ ચોવીસ કલાક રડમુખ..! વિટામીનની