હાસ્ય લહરી - ૯૬

  • 3.2k
  • 1.1k

ફાટેલી ચાય ના ફણગા મોટા..! - વાહ..! આજ તો મારો વા’લો સોગીયું મોરું કરીને બેઠો સે ને..? પીરા તું ઝૂરવા કેમ માંઈડો..? રહોડામાંથી મિસાઈલ સુટીકે હું..? - તારા ક્પારમાં કાંદો ફોરું..જવાનો ઓય તો હીધો જાની..! આજે તું મને સેડતો જ ની..! તારી ભાભી આજે રશિઆ ને ઉ યુક્રેન જેવો થેઈ ગેઈલો સું..! - નક્કી કંઈ બબાલ થેઈ લાગે.. - હાસ્તો..! હવાર પરે ને માણહને ચાઈ તો જુએ કે ની યાર..? ચાઈ માંગી ટેમાં તો રાગરા ટાણવા બેથી. મને કેઈ ચાઈ..ની વાત તો કરતા જ ની. ચાઈ ફાટી ગઈ સે..! હવારમાં ચાઈ ની મલે એટલે, એની મા ને મગજ ભમવા લાગે