અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૮)

(12)
  • 2.4k
  • 3
  • 1.4k

ગતાંકથી.. સારુ ,તેમ જ કરીશું. તમે બરાબર સમયે સ્ટેશન પર આવજો .એ દરમિયાન કંઈ કામ હોય તો કરી આવો. તક મળતા વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "આટલે સુધી આવ્યો છું તો પછી અમદાવાદ શહેર જોઈ લઉં. કેમ, આપનો શો અભિપ્રાય છે ? " હવે આગળ... સિમ્બા હસતા ચહેરે બોલ્યો : " એ તો બહુ મજાનું. જાઓ હું હોટેલમાં જ બેઠો છું." વ્યોમકેશ બક્ષી સંતુષ્ટ ચિતે હોટલમાંથી બહાર નીકળી સીધો પોલીસ સ્ટેશન પર ગયો. જે પોલીસ ઈન્સ્પેક્ટરે દિવાકરને ગિરફતાર કર્યો હતો તેની સાથે કેટલીક અગત્યની વાતચીત કરી લીધી .ત્યારબાદ બંને જણા દિવાકર પાસે જઈ કંઈ કેટલાય સવાલો પૂછવા લાગ્યા. આટલી પ્રક્રિયા બાદ