ચંદ્રયાન 3

  • 4.1k
  • 1.4k

ચંદ્રયાન-3 ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 ક્યારે લોંચ કરવામાં આવશે તેને લઈને તારીખ અને સમયની જાહેરાત કરી દેતા દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે અમે ચંદ્રયાન-2 મિશનમાં નિષ્ફળ ગયા છીએ. એવું જરૂરી નથી કે આપણે દરેક વખતે સફળ થઈએ, પરંતુ મહત્વની વાત એ છે કે આપણે તેમાંથી શીખીને આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે નિષ્ફળતા મળવાનો અર્થ એ નથી કે આપણે પ્રયાસ કરવાનું છોડી દઈએ. ચંદ્રયાન-3 મિશનમાંથી આપણને ઘણું શીખવા મળશે અને આપણે ઈતિહાસ રચીશું. ભારતમાં ચંદ્રયાન-3 મિશનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે. આ સ્પેસશીપ યાન ચંદ્ર