True Love - 13

  • 2k
  • 862

સાયરમ દવે જી પ્રેમ વિશે એક સ્ટોરી કહે છે જેના પરથી આપણને શીખ મળે કે પ્રેમમાં ક્યારેય ઉચ-નીચ ન રાખવી. પ્રેમ ક્યારેય કોઈનું સ્ટેટસ જોઈને ન થાય. પ્રેમમાં પૈસા નું કોઈ સ્થાન નથી, એ વાત સાયરામ દવે જી ની આ વાત પરથી સ્પષ્ટ સમજાશે.....પ્રેમની વાત છે એટલે એક વાત કેવી છે, પ્રેમ કેવો હોય. છોકરાનું નામ અનિકેત અને છોકરી નું નામ રાગીણી. કોલેજમાં ભણતા હોય, એટલે પેલી વખત નો પ્રેમ અને સાઈડનો પ્રેમ હોય. છોકરા એ કીધું કે હું તને ચાહું છું. અને રાગિણીના તો બોવ મોટા સપના હતા, પૈસાદાર માણસ સાથે પરણવું હતું. રાગીણીએ કહ્યું લાઇફ મારે એન્જોય કરવી