ભાગ્ય ના ખેલ - 5

  • 3.5k
  • 2.4k

જસુબેન અને ભામીની ઘરેથી નીકળ્યા પછી પ્રભાવતી અને લક્ષ્મી દાસ રતીલાલ ને લઈ ને હોસ્પિટલ જાય છે ત્યા ના ડોક્ટર રતીલાલ ને ચેક કરે છે ત્યાર બાદ જુના રીપોર્ટ ચેક કરે છે જે મોરબી તથા રાજકોટ મા કરાવેલા હોય છે પછી ડોક્ટર રાજકોટ ના ડોક્ટર સાથે ટેલીફોનીક વાત કરે છે તેની પાસે થી બધી વીગતો જાણે છે રીપોર્ટ રાજકોટ ના ડોક્ટર સાથે ની ચર્ચા અને પોતાના અનુભવ પરથી ડોક્ટર તારણ કાઢતા કહે છે કે જુઓ શેઠ રતીલાલ ની ગામડે થી સહેરમા જઈને પણ તમારા બાપુજી એ ઘણી ટીટમેટં કરાવેલ છે બધી ટીટમેટં બરાબર છે હવે આમાં મારૂ કેવાનુ એમ થાય