પ્રેમ થી જાણો

  • 3.8k
  • 1.5k

નમસ્તે મિત્રો પ્રેમ ની શોધ માં ....તમારા સાથ સહકાર થી મને વધુ લખવાનુ મન થાય છે મને એક વાર મારા મિત્ર એ સવાલ કર્યો કે તમે ખાલી પ્રેમ પર જ કેમ લખો છો અને હજી પ્રેમ ની શોધ કેમ કરો છો?તો હું મારા મિત્ર ને કહ્યું કે પ્રેમ માં ખૂબ તાકાત છે અને પ્રેમ કરો તો આપ મેળે તમારા અંદર જ્ઞાન ની પ્રાપ્તિ થાય ...અને મને પ્રેમ માં ગણું બધું જ્ઞાન મળ્યું છે અને હજી ગણું શિખવાનું બાકી છે..કેમ કે .....જ્ઞાન અને પ્રેમ બંને અનંત છે અને એના વિશે જેટલું જાણીએ એટલું વધુ જીવન જીવવા કામ આવે છે એટલે આજે