સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-105

(58)
  • 4.4k
  • 5
  • 2.8k

મારું ભાન સંપૂર્ણ જતું રહ્યું..... જ્યારે મને ભાન આવ્યું... હું સંપૂર્ણ લૂંટાઈ ચૂકી હતી.. પંડાલનાં પાછળનાં ભાગમાં ખૂબ અંધારુ હતું.. હું કોઇ ગાદલા પર સૂતી હતી મારાં અંગ પર એક પણ વસ્ત્ર નહોતું મારાં કપડાં ત્યાં વેરવિખેર થઇ પડ્યાં હતાં. મારાં ગુપ્તાંગમાંથી લોહી વહી રહયું હતું મને ભયાનક પીડા થઇ રહી હતી મારી આંખમાં આંસુ હતાં. મને ખબર પડી ગઇ હું લૂંટાઇ ચૂકી છું મારાં વાળ વિખરાઇ ગયાં હતાં હું રડી રડીને અડધી થઇ ગઇ હું શું કરું મને સમજાતું નહોતું ત્યાં અમારી ચાલની રાની નામની છોકરી દોડીને આવી એણે લગભગ ચીસ જેવા અવાજે કહ્યું “વાસંતી તું અહીં ? તારી