પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 5

  • 2.2k
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 5 અત્યાર સુધી જોયું કે આજે રાહી લાઇબેરી નથી જતી અને સોહમ ના જન્મદિવસ ની તૈયારી કરે છે અને સોહમ ને સુપ્રાઇસ આપે છે... સોહમ ની ખુશી વધારે વધી જાય છે જયારે ત્યાં બીજા પણ એના ગણા ફ્રેન્ડ ને જોવે છે બધા મળી ને કેક કાપે છે અને બધા ને ખવડાવે છે ડાન્સ કરે છે... આ બાજુ આદિ નો ગુસ્સો વધતો જાય છે... "જો એને નતું જ આવું તો એ મને કઈ શકતી હતી ને..." આદિ મન માં જ બોલે છે અને પછી ત્યાં થી નીકળી ને ઘરે જાય છે... "આદિ ચાલ