પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 4

  • 2.6k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 4 અત્યાર સુધી જોયું કે રાહી તેની રૂમ માં બેઠી હોય છે અને આરતી આવી ને તેના રૂમ નો દરવાજો જોર જોર થી ખખડાવા લાગે છે... "દરવાજો ખુલ્લો જ છે, તું આવી જા..." રાહી બોલે છે... આરતી તેના રૂમ માં જલ્દી થી જાય છે અને ત્યાં જઈને તેની બાજુ માં બેસી જાય છે... "રાહી તું આ સોહમ ને સમજાવ ને એન મારા ફોન થી જય ને બ્લોક કરી દીધો છે..." આરતી બોલે છે... "અરે તને ખબર છે એ આવું કેમ કરે છે..." રાહી બોલે છે... "હા પણ ક્યાં સુધી તે મને સામે