પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 3

  • 2.7k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 3 અત્યાર સુધી આપડે જોયું કે જે છોકરો આટલા દિવસ થી રાહી ને આ રીતે જોતો હતો એ બસ તેની પાસે રહેલી બુક વાંચવા માટે અને ઘરે આવ્યા પછી સોહમ તેને જબરજસ્તી તેની સાથે કેફે માં લઈને જાય છે જ્યાં આરતી તેના એક ફ્રેન્ડ સાથે બેઠી હોય છે... જયારે રાહી તે લોકો ની જોડ જવા જાય છે તો સોહમ તેનો હાથ પકડી લે છે... "શું છે હવે તારે...?" રાહી ચિડાઈ ને બોલે છે... "ત્યાં કેમ જાય છે..." સોહમ બોલે છે... "હા તું અહીંયા જ રે હું જાઉં છું એની પાસે..." રાહી આટલું