પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 2

  • 2.4k
  • 1.4k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 2 અત્યાર સુધી આપદે જોયું કે રાહી જેની આજ જ પરીક્ષા પુરી થઇ છે તે ઘરે આવી ને પછી તેના સમય પર લાઇબેરી જવા માટે નીકળી જાય છે. ત્યાં બેસી ને તે બુક વાંચતી હોય છે ત્યારે તેને એવું લાગે છે કે કોઈ તેને જોઈ રહ્યું છે... આજુ બાજુ જોતા પણ જ્યારે તેને કોઈ એવું નથી દેખાતું જે તેની તરફ જોતું હોય તો તે ડરી તેની બુક માં ખોવાઈ જાય છે અને જેવા 6 વાગે છે તે ઘરે જવા માટે નીકળી જાય છે... બીજા દિવસે જયારે તે આવી ને બેસે છે તો