પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 1

  • 2.4k
  • 1.4k

ૐ નમઃ શિવાયઃ હું મીરા તમે મારી પ્રેમ થઇ ગયો સ્ટોરી તો વાંચી જ હશે બસ એ સ્ટોરી ને આગળ વધારવા માટે આજે હું તેનું બીજું સિઝન લઈને આવી ગઈ છું. આમારી પેહલી નવલકથા હતી અને તેમે એને ખુબજ પ્રેમ આપ્યો છે અને માટે તમને બધા ન દિલ થી આભાર માનું છું... અક્ષત અને દિયા તો મળી ગયા હતા પણ તેમની સાથે આજે નવા ગણા પાત્રો હું લઇ ને આવી છું અને એક નવી સ્ટોરી સાથે આશા છે કે જેમ સ્ટોરી નું નામ છે પ્રેમ થઇ ગયો એ રીતે જ તમને મારી સ્ટોરી થી પ્રેમ થઇ જાય... પ્રેમ થઇ ગયો