રેશમી ડંખ - 17

(32)
  • 4k
  • 1
  • 2.8k

17 થોડીક વારમાં તેની સામે અહીં કંઈક એવું જબરજસ્ત બનવાનું હતું કે, જેનાથી તે અવાચક બની જવાનો હતો ! તે હેબતાઈ જવાનો હતો-ચકરાઈ જવાનો હતો ! ! !' એવી આ વાતથી બેખબર રાજવીર અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરના બેડરૂમમાં બેઠો હતો. તેની સામે, જમીન પર વનરાજ બેહોશ પડયો હતો. અને તે સિમરનનો મોબાઈલ ફોન આવે એની વાટ જોઈ રહ્યો હતો. ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તે સમજી ગયો. સિમરનનો મોબાઈલ હશે. તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો. એમાં સિમરનનો મોબાઈલ નંબર ઝળકતો હતો. તે મલકયો. તેણે મોબાઈલની રીંગ વાગવા દીધી. તે સમજી ગયો. અત્યારે સિમરને તેને આ મોબાઈલ એ