રેશમી ડંખ - 16

(36)
  • 4k
  • 1
  • 2.8k

16 રાજવીર વનરાજ સામે રિવૉલ્વર તાકીને એની સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં જ તેને વનરાજની આંખોમાંની રાહતની ચમક પરથી અંદાજ આવ્યો હતો કે, તેની પીઠ પાછળ-બેડરૂમના દરવાજા પાસે કોઈક છે. અને એટલે રાજવીર સહેજ ઝૂકી જતાં વીજળીની ઝડપે, હાથમાંની રિવૉલ્વર સાથે દરવાજા તરફ વળ્યો હતો, અને બરાબર એ જ પળે દરવાજા પાસે ઊભેલા ભુવને રાજવીર તરફ પોતાના હાથમાંની રિવૉલ્વરની ગોળી છોડી દીધી હતી... ….એ ગોળી રાજવીરના ખભા પરથી પસાર થઈ ગઈ. રાજવીર બચી ગયો છે, એ જોઈને ભુવન ફરી બીજી ગોળી છોડવા ગયો, પણ રાજવીર તો આવા ખેલનો ઉસ્તાદ ખેલાડી હતો. રાજવીરે ભુવનની બીજી ગોળીથી બચવા માટે ડાબી બાજુ