રેશમી ડંખ - 12

(35)
  • 3.8k
  • 2.6k

12 રાજવીર સાથે મોબાઈલ ફોન પર વાત થયા પ્રમાણે કૈલાસકપૂર કોઈને ખબર ન પડે એવી રીતના પોતાના બંગલાની પાછળ આવેલા ચર્ચ પાછળ પહોંચ્યો, ત્યારે રાજવીરની કાર ત્યાં ઊભી જ હતી. કૈલાસકપૂર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા રાજવીરની બાજુની સીટ પર બેઠો અને દરવાજો બંધ કર્યો : ‘હા, તો બોલ !' કૈલાસકપૂરે સીધું જ પૂછ્યું, “તેં મને શા માટે આ રીતે અડધી રાતે બોલાવ્યો છે ?' અને રાજવીરે કાર આગળ વધારવાની સાથે, સિમરન અને વનરાજે કૈલાસકપૂર વિરૂદ્ધ ગોઠવેલી બાજી વિશે કહેવા માંડયું. રાજવીરે વાત પૂરી કરી, એટલે કૈલાસકપૂરે કહ્યું, ‘રાજવીર ! તો તારું એમ કહેવું છે કે, મારો ખાસ દોસ્ત અને