રેશમી ડંખ - 10

(38)
  • 3.8k
  • 3
  • 2.6k

10 ‘‘રાજવીર, નતાશા અને રાજવીરની મા સુમિત્રાને મારી નાંખવાથી આપણાં બન્નેની સલામતી સચવાશે. આપણે બન્ને કૈલાસના પચાસ કરોડ રૂપિયા સાથે ખૂબ જ નિરાંતે અને મોજ- મજા સાથે જિંદગી જીવી શકીશું.” સિમરન મોબાઈલ ફોનમાં સામેવાળી વ્યક્તિને કહીને થોડી પળો સુધી સામેવાળી વ્યક્તિની વાત સાંભળી રહી, પછી બોલી : ‘સારું, એ વ્યવસ્થા હું ગોઠવી લઈશ. પણ બાકીનું બધું કામ તારે કરવાનું રહેશે.' અને સામેવાળી વ્યક્તિની વાત સાંભળીને સિમરને કહ્યું : ‘ચોકકસ હું પૂરી સંભાળ રાખીશ, પણ તુંય ખૂબ જ સાવચેતી સાથે કામ લેજે.’ અને સિમરને અવાજમાં પ્રેમની મીઠાસ ઘોળતાં કહ્યું : ‘હું તને ખૂબ જ ચાહું છું, ડાર્લિંગ !' ને આ સાથે