રેશમી ડંખ - 7

(39)
  • 4.2k
  • 2
  • 2.8k

7 ‘હું.., તો ઠીક છે. ન રહેગા બાંસ, તો ન બજેગી બાંસૂરી !' હસીને, મોબાઈલમાં સામેની વ્યક્તિને આવું કહીને સિમરને મોબાઈલ ફોન કટૂ કર્યો, એ જ પળે તેને સામેના મકાનમાંથી ભાડૂતી હત્યારો રાજવીર બહાર નીકળતો દેખાયો. રાજવીર કાર પાસે આવી પહોંચ્યો. રાજવીરે કારની પાછલી સીટનો દરવાજો ખોલતાં જોયું. સીટ પર પડેલી નતાશા હજુ પણ બેહોશ હતી. ‘તું કારમાં જ બેસ, હું હમણાં આવ્યો,’ સિમરનને કહેતાં રાજ્વીરે બેહોશ નતાશાને કારની બહાર કાઢીને ખભા પર ઊઠાવી અને પોતાની મા સુમિત્રાના ઘરના પાછલા દરવાજા તરફ આગળ વધી ગયો. મા સુમિત્રા દરવાજા પર આવીને ઊભી હતી. સિમરન સુમિત્રાને પગથી માથા સુધી નીરખી રહી. રાજવીર