રેશમી ડંખ - 6

(34)
  • 4.8k
  • 1
  • 3.2k

6 મુંબઈ-પૂના હાઈવે પર, ‘હોટલ મનોહર’ની નોકરીમાંથી છૂટીને સ્કૂટી પર પૂના તરફ જઈ રહેલી સિમરનની બહેન નતાશાને રાજવીરે રોકી, એટલે કારમાં લપાઈને આ જોઈ રહેલી સિમરનની આંખોમાં ખૂની ચમક આવી ગઈ ને તે મનોમન બબડી ઊઠી હતી, ‘“બસ, તારી જિંદગીના દિવસો પૂરા થઈ ગયાં સમજ, મારી વહાલી બેન, નતાશા !'’ અને તેના મનનો આ બબડાટ પૂરો થયો, ત્યાં જ નતાશાએ રાજવીરને પૂછ્યું : ‘શું થયું ? ! તમારી કાર...’ પણ નતાશા પોતાનો આ સવાલ પૂરો કરે એ પહેલાં જ રાજવી ગજબની ઝડપ બતાવી. તેણે જાકિટના ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢીને નતાશાના કાન નીચે ગણતરીપૂર્વકનો ફટકો મારી દીધો. નતાશા ‘પોતાની સાથે શું બની