સ્વર્ગ અને નર્કની વચ્ચે... - રાજા આદિત્ય

  • 3k
  • 1
  • 1.1k

● રાજા આદિત્ય મૃત્યુ બાદ શું થાય છે ? પ્રશ્ન એક પણ જવાબ અનેક ! આ પ્રશ્નનો સાચો જવાબ ત્યારે જ મળે, જયારે પ્રશ્ન પૂછવા વાળો મરે. શરીરનું કઈ જ મહત્વ નથી, આત્મા કેન્દ્ર છે. જયારે શરીર મરે છે ત્યારે આત્મા શરીરમાંથી નીકળીને પોતાના માર્ગે આગળ વધે છે. જો તે આત્માએ શરીરમાં રહીને અન્યોની ભલાઈ, અન્યોની રક્ષા, અન્યોની સેવાઓ જેવા સ્તકર્મોની સાથે પોતાનો ધર્મ (એટલે કે કર્તવ્યોનો પથ) ક્યારેય છોડ્યો નહિ હોય તો તે 'સ્વર્ગ'માં જશે. પણ જો તે આત્માએ શરીરમાં રહીને ક્રોધ, લોભ, ધ્રુણા, વાસના જેવા અનેકો કુકર્મો કર્યા હશે તો તે 'નર્ક'માં જશે. પણ આ પહેલા આત્મા એક