બહેન ખાતર નમી ગયો પથ્થરનો પાળીયો

  • 2.2k
  • 828

બહેન ખાતર નમી ગયો પથ્થરનો પાળીયો સત્ય ઘટના જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ મામા હું ને તમે બન્ને ભેગા છીએ એટલે આ રાજ ચાલે છે બાકી તમારાં એકલાથી કંઈના થાય તમારાં વખાણ જુનાગઢને લઇ ને બાકી તમારી કંઈ તાકત કે તમને આખો સોરઠ દેશ ઓળખે છે ?? તમારી પાસે શું હતું એકલાથી માણસથી કંઈ ના થાય તમે ગમે તેવાં વીર સાહસિક હોવ પણ બધું નકામું એક હાથે તાળી ન પડે ..ઉગાવાળા બોલ્યાં હું ખરો મરદ એને