નાની પણ ચોટદાર - 5

  • 2.8k
  • 2
  • 1.3k

કેમછો મિત્રો, ભાઇઓ અને બહેનો,હમણાં થી પ્રતિભાવ બંધ થયી ગયા છેવરસાદ માં ક્યાંક ખોવાઈ ગયા છો....ચેપ્ટર 5 તમારી સમક્ષ મુકું છું.1234.*વગર બોલ્યે વેદના વાંચી લે, બસ એ જ સાચો સંબંધ!!**સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધિ હોવી જરૂરી છે...**સાચું કહો - સ્પષ્ટ કહો -**સંબધ સંબધમાં ફેર હોય છે ..**ક્યાંક લાગણી ની જરૂરિયાત હોય છે તો ક્યાંક જરૂરિયાત મુજબ લાગણી હોય છે *1235.*"જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ,**જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન બન્યું રહે...”**જીંદગીની ભાગદોડમાં એટલું ધ્યાન રાખજો**અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના છૂટી ના જાય..!!*1236.*કાચા કાન, શંકાશીલ નજર,* *અને* *નબળું મન**માણસ ને સારી સમૃધ્ધિ માં પણ,**નરક નો અનુભવ કરાવે છે...**કોણ