કસક - 36

  • 2.5k
  • 1.6k

કસક -૩૬તે સવારે કવન ઉઠ્યો ત્યારે તે ખરેખર ઈચ્છે છે કે તેને બદલવું છે.જે જીવન તે ત્રણ કે ચાર મહિનાથી જીવતો આવ્યો છે તે જીવન હવે નહિ જીવાય તેમ લાગે છે.તો ત્યાંથી જ જીવન શરૂ કરી શકાય જ્યાંથી તે અટક્યો હતો.તે સાંજ થી.કવન હવે એક નવલકથા ના પ્લોટ પર કામ શરૂ કરી રહ્યો છે.તેને લાગે છે કે તે જલ્દી જ એક સુંદર નવલકથા પૂરી કરશે.હવે તે આરોહી વિશે બહુ નથી વિચારતો.તેણે આરોહીનો તે ઈમેઈલ જોઈને પણ ના જોયો હોય તેમ કરી દીધું.આરોહી હજી તેને યાદ કરતી હતી અને વિચારતી હતી કે આખરે એવું શું થયું કે કવન જોડે તેનો સંપર્ક