એક રહસ્યમય ટ્રેનની ઘટના - 5

  • 5.2k
  • 1.8k

ફરી એ ટ્રેનના આવવાનો અવાજ આવી રહ્યો હતો. સૂમસામ લાગતા વિરાન રણ સાથે દેખાઈ રહ્યું હતું." ત્યાં તો એક અવાજ સંભળાયો!! ઓહ શું થયું હૈ ભાઈ ! કા આમ તમે વારે વારે બારી માથે કા જોયા કરો ?કાઈ સમજાતું તો નોહ્તું ત્યાં તો ફરી એક અવાજ આવ્યો ને ગાડી તે સાઇબિરીયા ના રણ ને વિંધતું વિંધતુ આગળ વધી રહ્યું હતું !! ઘોર અંધકાર ને ત્યાં તો શું ? એકદમ ડબ્બા માંથી કાઇક ધડામ દઈને ને પડ્યું હોય તેવો અવાજ આવ્યો ! ટ્રેન તેની ઝડપ માં હતી ને હંફાવી હફાવી ને આગળ વધી રહી હતી ત્યાં તો જોયું કે '' આ