True Love - 12

  • 1.7k
  • 844

મારી આવી પુસ્તક વિશે આપને માહિતી આપવા માટે મને મારા હૃદયનું આભાર. આ પુસ્તક પ્રેમ વિષયમાં વધુમાં વધુ લોકોને ખૂબ આનંદ આપવા માટે રચાયેલ છે. આનંદ એ એવો ભાવ છે, જે કોઈ વસ્તુથી નથી મળતો. "વસ્તુથી મળે એ સુખ છે અને વસ્તુ રહિત મળે એ આનંદ છે." પ્રેમ એ નથી કોઈ વસ્તુ સાથે સંકળાયેલો, નથી સ્વાર્થ, નથી મોહ, નથી ઇર્ષા,નથી અભિમાન, નથી કોઈપણ પ્રકારની ચિંતા, છતાં પણ પ્રેમથી જે આનંદ મળે છે એ પુરા જીવનમાં બીજી કોઈ વસ્તુ કે અન્ય કોઈ કામથી નથી મળતો. પ્રેમ એ માનવજીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ભાવનાઓને સંગીની અને અનુભવમાં વ્યક્ત કરવામાં મારી આ