True Love - 11

  • 1.9k
  • 946

1) કોઈ એક પુસ્તક જે દેખાવે અતિ સુંદર છે. તેના પૃષ્ઠ સજાવેલા છે, બહારથી આવરણ ખૂબ સુંદર દેખાય છે. પણ શું આ પુસ્તક સત્યમાં અદ્ભુત કેવાને પાત્ર છે? એમાં જે લખ્યું હશે એ સત્ય છે? પ્રેરણાદાયી છે? કઈ રીતે આ વાતનો નિર્ણય લેવો? હવે આપણને વિચાર આવે કે પુસ્તકની સુંદરતા જોઇ ને એની ગુણવતા કઈ રીતના જાણવી? એના માટે એ પુસ્તકનું વાંચન કરવું પડે, એને સમજવું પડે, સમય આપવો પડે. એક કેવી આશ્વર્યની વાત છે કે કોઈ પુસ્તકના વિષયમાં આપણે આ બધી વાતો જાણીએ છીએ, પણ કોઈ વ્યક્તિ માટે આપણા મનમાં આ વાતો નથી આવતી. વ્યક્તિનું મૂલ્યાંકન એની કોઈ વસ્તુથી,