તું અને તારી વાતો..!! - 20

  • 2.4k
  • 1
  • 1.3k

પ્રકરણ 20 તું મારી સરપ્રાઇઝ...!! "Surprise...? અને કયો Friend...?" સવિતાબેનનો એ પ્રશ્ન સાંભળી રશ્મિકા વિચારો સાથે મંદ મંદ હસતી હતી.....રશ્મિકાને જોઈ સવિતાબેન હળવેકથી માથામાં ટપલી મારે છે... "રશું ....બેટા...તને આની પહેલા આટલી બધી ખુશ ક્યારેય નથી જોઈ ..!!!" "Hmmm" "શું Hmmm...!!?? ગાંડી જો જે હો..... કંઈ છે તો નહી ને...!!!" " ના મમ્મી..... શું તું પણ.... જૂની Friend મળવા આવે છે..." "Hmmm સાચવજે..." આમ..... વાતોમાં ને વાતોમાં હસી મજાક સાથે બધાં નાસ્તો કરી રહ્યા છે.... હર્ષદભાઈ ઑફિસ માટે પહેલાં જ નીકળી જાય છે... રશ્મિકા નાસ્તો કરી સ્વીતાબેનને રસોડામાં મદદ કરે છે, રોહન પણ એના રૂમમાં જઈને મોબાઈલમાં Automobile ના વિડિઓ