તું અને તારી વાતો..!! - 16

  • 1.7k
  • 824

પ્રકરણ 16 તારા વિનાની અધૂરપ..!! વિજયને રસ્તા વચ્ચે આ રીતે બૂમો પાડતાં જોઈને કોફી શોપની દરેક ક્ષણ અટકી જાય છે. ત્યાં હાજર લોકોની નજર વિજય પર જ અટકી જાય છે. પણ વિજયની આવી હાલત જોઈને કોફી શોપમાં હાજર લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય છે. તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગે છે.....આટલામાં જ અચાનક એક અવાજ સંભળાય છે....અને એ લોકોનું ટોળું વિખાવા લાગે છે....... "અરે ....અરે ....ભૂત ....આ રીતે શું કરે છે અહિયાં.....!??" વિજયની નજર એકાએક ઉપર તરફ જાય છે. વિજય એ ચહેરો જોઈને સફાળો ઊભો થઈ જાય છે. અને એના બંને ખભા પકડી બોલવા લાગે છે..... "રશું .....રશું