જલપરી ની પ્રેમ કહાની - 21

(11)
  • 2.5k
  • 1.2k

મુકુલની આંખો મીનાક્ષી ના ચહેરા પર જાણે કે સ્થિર થઈ ગઈ છે. મુકુલ વાત કરી રહેલ મીનાક્ષી ના હોઠ ને નીરખી રહ્યો છે. ઘડીભર મુકુલને લાગ્યું કે મીનાક્ષી એને સંમોહિત કરી રહી છે. એણે એની આંખો ને આમતેમ ફેરવવાનું ચાલુ કર્યુ. મુકુલની હાલત પેલી કહેવત જેવી હતી ફિલહાલ તો, આસમાન સે ગીરા ઓર ખજૂર પે અટકા. મુકુલ ને સમજણ નથી પડી રહી કે તે અહીં આ મત્સ્ય લોક માં સુરક્ષિત છે કે કોઈ નવી મુસીબતમાં ફસાઈ ગયો છે. હું સમુદ્રમાં આટલા ઊંડે શ્વાસ કંઈ રીતે લઈ રહ્યો છું, હું કેવી રીતે જીવિત છું, હું અહીં કેટલા સમય થી છું? મુકુલે