પ્યારની હવા, દિલની વફા - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 2k
  • 1
  • 944

પ્યારની હવા, દિલની વફા - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) તો ઊંઘી ના તું.. બધાની ઊંઘ બગડે ના એવા ધીમા અવાજમાં મેં કીધું. તું જાગતો હોય તો હું કેવી રીતે ઊંઘી શકું.. ખબર જ હતી કે આવું જ કઈક કરવાની તું, તું જાગતી હતી, પણ હું આવ્યો એવું ખબર પડી તો ઊંઘવાનું નાટક કરતી હતી તું એમ ને! મેં કહ્યું. તારી જોડે મસ્તી કરવામાં બહુ જ મજા આવે છે... એ બોલી. ચાલ હવે કલાક ઊંઘી જા. મેં એને સમજાવ્યું. હા, હવે તું જોડે છું તો શાયદ ઊંઘ આવશે! ભલે એને એવું કહ્યું કે હું ઊંઘીશ, પણ પાગલને તો બસ હું