પ્યારની હવા, દિલની વફા - 6

  • 2.6k
  • 1
  • 1.4k

પ્યારની હવા, દિલની વફા - 6 કહાની અબ તક: નિશા મારી સાથે મસ્તી કરે છે, મજાકમાં હું એને પ્રીતિના નામથી ચીડવું છું તો એ મને એને કોલ કરીને આપી દે છે. બધા જ એના શબ્દો સાંભળી જાય છે કે એને મને કઈક ખાસ કહેવું છે. હું નિશાને માફ કરું છું, વધુમાં, હું એને પ્રીતિ બચાવી પણ લઉં છું કે જો પ્રીતિ ને ખબર પડે કે મેં કોલ કર્યો જ નહોતો તો બંનેનો બહુ મોટો ઝઘડો થાય! હું એને મારી સાથે નેહા ને પિક કરવા લઈ આવું છું અને હોટલમાં એ મને પ્રપોઝ કરે છે. દૂર થવાની વાત પર રડે પણ