પ્યારની હવા, દિલની વફા - 5

  • 2.4k
  • 1
  • 1.5k

પ્યારની હવા, દિલની વફા - 5 કહાની અબ તક: નિશા મારી સાથે બહુ મસ્તી કરે છે તો હું એને પ્રીતિના નામથી ચિડવું છું એ એને સીધો જ કોલ કરે છે અને ફોન સ્પીકર પર મૂકી દે છે, બધા એની વાત કે જે એ કહે છે કે એને મને કઈક જરૂરી કહેવું છે એમ કહે છે, હું ફોન કાપી દઉં છું. હું નિશાને માફ કરી દઉં છું, વધુમાં જ્યારે પ્રીતિ પૂછે છે કે કોલ કેમ સ્પીકર પર મૂક્યો હતો તો હું એને મેં જ મૂકેલો એવું કહીને મારી બહેન નેહાને લેવા લઈ આવું છું. હોટેલમાં એ મને પ્રપોઝ કરે છે અને