માડી હું કલેકટર બની ગયો - 40

  • 2.9k
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૪૦જીગરે ક્યારેય વિચાર્યું ન હતું કે જિંદગીમાં ક્યારેય આકાશના પરિવાર સાથે આ રીતે મુલાકાત થશે.જીગરે હવે આકાશને અને તેની બહેનને સાંત્વના આપી. આકાશના મમ્મીને અંતિમ સંસ્કાર ગોમતીપુર ગામ માં આપવામાં આવ્યા. આકાશ હવે ખુબ જ ઉદાશ અને બેબસ નજરે જોવા મળી રહ્યો હતો. તો તેની બહેન ની પણ આજ હાલત હતી. આમ છેલ્લા દસ દિવસ થઈ ચુક્યા હતા જીગર અને આકાશને એકેડમીમાં આવ્યાને આકાશ હવે ચુપચાપ રહેવા લાગ્યો હતો. પેહલાની જેમ આકાશ જે હસ્તો મુસ્કુરાતો અને ભોળાઈ માં અનેક સવાલો પૂછતો હતો આજનો આકાશ હવે નિરાશ અને ચુપચાપ રહેવા લાગ્યો. જીગર ને આકાશ ની