માડી હું કલેકટર બની ગયો - 38

  • 2.8k
  • 1
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૮સિવિલ સર્વિસ ટ્રેનિંગ નો એક અભિન્ન હિસ્સો હોય છે ભારતદર્શન.ભારતદર્શન ના ભાગરૂપે હવે જીગર અને બધા ઓફિસર ને દેશના વિભિન્ન જગ્યાઓની મુલાકાત અને ત્યાંની પ્રશાસન અને લોકોની સમસ્યાઓ વિશે ઘણું બધું જાણવા મળતું હંતુ. પુરા ભારત ભ્રમણ કર્યા બાદ હવે જીગર દિલ્લી રેલ્વે સ્ટેશન પોહચ્યો. બધાના હાથમાં ભારી ભરખમ બેગ હતા. જીગર સાથે ૧૪ બીજા પ્રોબેશનરી ઓફિસર થઈને એક કુલ પંદર જણા નું ગ્રુપ હતું. નવી દિલ્લીમાં આવીને બધાને એવુ મેહસૂસ થયું કે જાણે સૌર મંડળ માંથી સફર કરીને ધરતી પર પાછા ફર્યા હોય.બધાજ સ્ટેશને ઉભા હતા. તેને એકેડમી માંથી કોઈ લેવા માટે આવવાનું