માડી હું કલેકટર બની ગયો - 37

  • 3k
  • 1
  • 1.6k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૭જીગર સવારના સાત વાગ્યે એકેડમીના ગેટ પર આકાશ સાથે તેના માતાપિતા ની રાહ જોઈ રહ્યો હતો. પંકજ સાથે તેના માતા પિતા ગેટ પાસે પોહચ્યાં. જીગર પિતાજીને પગે લાગ્યા બાદ માતા ને ભેટી પડ્યો તેની માતાની આંખ માં હરખના આંસુ ને તે સ્પષ્ટ જોઈ રહ્યો હતો તો પિતા ના આંખોમાં ગર્વની લાગણી! આકાશે પણ માતાપિતાના ચરણ સ્પર્શ કરીને નમસ્તે કહીને ઉભો રહ્યો. જીગરે ગેટ પાસે પાસ બનાવીને માતાપિતા પંકજ અને આકાશ સાથે તેના રૂમ પર ગયા.આકાશ ટ્રે માં બધા માટે ચા લઈને આવ્યો. આમ જ હસી મજાક અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો. જીગરે સમય