લાગણી ને પેલે પાર - (ભાગ -૬)

  • 2.3k
  • 1.1k

આજે આંશિકા જોબ પરથી થોડી વહેલી ફ્રી થઈ ગઈ હતી . તો બસ મન થયું કે આજે તો ફેવરિટ પ્લેસ પર જઈ જ આવું . એટલે પહોંચી ગય પાર્ક માં....શાંતિ થી એક બેન્ચ પર બેસીને રસ્તા પર અવર જવર કરતાં લોકોને જોઈ રહી હતી. વાતાવરણ ની પારદર્શિતા તેમજ ચાલી રહેલી ખુશનુમાં હવા ,આંશિકાનાં મન ને શાંત કરી રહી હતી. તે એકદમ મસ્ત રીતે વાતાવરણ નો લાભ માણી રહી હતી ..અચાનક પાછળ થી અવાજ આવ્યો , અંશુ!! પાછળ ફરીને જોયું તો એક અસ્પષ્ટ યાદો સાથેનું સ્પષ્ટ વ્યક્તિત્વ , તું અંશુ જ ને?? અરે કેટલી ગળી ગઈ છો યાર જમવાનું રાખ થોડુંક....અને