સાથ નિભાના સાથિયા - 2

  • 4.1k
  • 2.6k

સાથ નિભાના સાથિયા-૨. રીનાબેન ગોપીને કહે છે, ”લાગે છે તેઓ બજાર તરફ ગયા જલ્દી ચાલ આપણે ઘરે જઈએ.”“હા માસી કહેવાય નહીં તે આપણને જોઈ ગયા હોય અને તે બજાર જવાનું નાટક કરતા હોય.”“હા બરાબર તે તો મને ખ્યાલ ન આવ્યું.”એ બાજુ લીલાબેનને સાચે તેમને જોયા ન હતા. તેઓ આખા બજારમાં બન્નેને શોધવા જાય છે પણ તેઓ દેખાણા નહીં. તે થાક્યા પાક્યા પાછા ઘરે આવે છે.ત્યાં સુધી ગોપી અને રીનાબેન એમના ઘરે પહોંચી જાય છે.લાલાબેન મનોમન વિચારે છે આજે મને ગોપીએ બહુ હેરના કરી દીધી છે રાતના ઘરે આવા દે હું બરાબર એની ખબર લઈશ.ત્યાં રીનાબેન ગોપીને કહે છે “થોડીવાર બેસ