પતિ પત્ની વચ્ચે વાતચીત વગરનું મૌન

  • 3.5k
  • 1.4k

પતિ પત્નીના અગાધ પ્રેમનું ઉંડાણ ક્યારેક બન્ને વચ્ચેના મૌનમાં સમાયેલું હોય છે, મૌન એટલે બન્ને પાત્રો વચ્ચે અબોલા નહિ..કારણ કે મૌન અને અબોલા માં બહુ મોટો ફરક છે,એક પાત્ર વિદેશ હોય ત્યારે વાતચીતનું મુખ્ય માધ્યમ વિડિયો કોલ હોય છે, એક ક્ષણ એવી આવે કે ચાલુ વાતચીતમાં બન્ને વચ્ચે મૌન છવાઈ જાય ..બન્ને માંથી કોઈ કશું જ બોલે નહી.. બસ બન્ને એકબીજાને જોયા કરે..કવિઓ કહે છે કે આ એજ ક્ષણ છે કે બન્ને દૂર હોવા છતાં બન્ને એકબીજાની ખૂબ નજીક હોય છે, બન્ને વચ્ચે એક આભા પ્રસરેલી હોય છે.અને આ આભામંડળના સ્નેહાળ ભાવમાં બન્ને ભીંજાતા રહેતા હોય છે,બન્ને એકબીજા સાથે વાત