કાઠિયાવાડની સફર - 2

  • 13.3k
  • 4.7k

બાળપણ ની એક નવી શરૂઆત ફરી એકવાર .સમય ને સ્થળ બદલાયું છે પણ એ બાળપણ આજે પણ એવું છે .આજે હું કાઠિયાવાડ ની સફરની વાત કહું હું અને મારા પિતાજી બંને અમે ભાઈબીજ મનાવવા માટે બેન ના ઘરે ગયા હતા અને સફર ની શરૂવાત પણ કેવી અમે જે ગામડા માં જઈ રહ્યા હતા ત્યાં ફકત છકડો જ લઈ જાય સવારે 5 વાગે એક બસ આવે ને એક દૂધ નો છકડો બાકી દિવસ માં આવે ક્યારેક છકડા બીજું કાંઈ સાધન નો મળે તો પણ અમે ત્યાં પોહચ્યા. હું મારા બેનબા ના ત્યાં ખંભાળિયા જવા માટે નીકળ્યો એકદમ અજાણ્યો રસ્તો હતો મારા