ટીકૂ વેડસ શેરૂ

(11)
  • 2k
  • 1
  • 976

ટીકૂ વેડસ શેરૂ- રાકેશ ઠક્કરકંગના રણોત જેવી અભિનેત્રી જેની નિર્માત્રી હોય અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવો જાણીતો અભિનેતા મુખ્ય ભૂમિકામાં હોય છતાં એ ફિલ્મ ‘ટીકૂ વેડસ શેરૂ’ ને OTT પર રજૂ કરવી પડી એ હકીકત જ દર્શાવે છે કે ફિલ્મ થિયેટરમાં રજૂ કરવાને લાયક નથી. ખરેખર તો OTT પર પરિવાર સાથે ફિલ્મ જોવામાં આવતી હોવાથી ઢંગના વિષય પર ફિલ્મો આવવી જોઈએ.ટૂંકા સમયગાળામાં ‘અફવા’ અને ‘જોગીરા સારા રા રા’ પછી ભલે OTT પર નવાઝુદ્દીનની ત્રીજી ફિલ્મ ‘ટીકૂ વેડસ શેરૂ’ આવી છે પણ કંગનાએ પોતાની હિટ ફિલ્મ ‘તનુ વેડસ મનુ’ જેવું રાખીને દર્શકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. કંગના સાથે ‘રિવોલ્વર રાની’ બનાવનાર સાઈ