અધૂરી હવસ... - 3

  • 4.7k
  • 2.6k

અધૂરી હવસ..... 3 !!"અવની સાચું બોલ કોનો ફોન છે?""જેનો હોય તેનો તમારે શુ કામ છે?"અવનીના આવા તોછડાઈ ભર્યા વર્તનને કારણે રાજને ખૂબ જ દુઃખ થાય છે પણ તે તેના ચહેરા પર એ દુઃખ વ્યક્ત થવા નથી દેતો અને અવનીને હાથ પકડીને પ્રેમથી કહે છે કે,"Look dear, જે હોય તે પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું" આવું બોલતા જ રાજ ચાલાકીથી અવનીનો ફોન લઈ લે છે અને તે Screen seen કરે છે તો નામ લખેલું હતું , "હર્ષવર્ધન મહેતા"....."અવની આ કોણ છે?""તમારે શું છે? મને મારો ફોન આપી દો plz...""અવની મને જવાબ આપ નહીંતર....""નહીંતર આપણાં