અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૬)

(12)
  • 2.9k
  • 2
  • 1.7k

ગતાંકથી... રામલાલ જેવો જ અંદર દાખલ થવાના રસ્તે ચડ્યો ને હજુ તે મકાનમાં પ્રવેશે એ પહેલાં જ પહેરેગીર જેવા બે- ચાર લોકો રામલાલ પર એક સામટા તૂટી પડ્યા. અચાનક જ આવા એકસાથે થયેલા હુમલા થી રામલાલ હજુ તો પોતાનો બચાવ કરવાની તૈયારી કરે ત્યાં દુશ્મનોએ તેના મોઢા પર કંઈ એક તીવ્ર ગંધવાળો રૂમાલ લગાવી દીધો અને થોડી જ ક્ષણમાં તે બેભાન બની ગયો. હવે આગળ... દિવાકર જે વખતે ભારત હોટેલમાં હતો. રામલાલ તે વખતે કાદરી મહમંદ ની ગલીના મથક પર બેભાન અવસ્થામાં સડતો હતો .ત્યારે વ્યોમકેશ બક્ષી ચીનાઓના કોઈ વિસ્તારની નાનકડી હોટલમાં જમવા બેઠો હતો. તેના નાનકડા પરંતુ અદ્ભુત મગજમાં