સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-102

(53)
  • 4.7k
  • 5
  • 2.9k

લકત્તાનો પ્રખ્યાત કે કુખ્યાત તાંત્રિક ભેરૂનાથ એનાં ખંડેર જેવા ઘરમાં ખૂલ્લા ચોકમાં તાંત્રિક પ્રયોગો કરી રહેલો એની સામે એની ખુદની પુત્રી જે મૃત્યુ પછી પ્રેત સ્વરૂપે પણ એનાં બાનમાં એની કેદમાં હતી. ભેરૂનાથે તાંત્રિક પ્રયોગ કરતાં કરતાં એનીજ કોઇ ભયંકર ભૂલ થતાં એની 18 વર્ષની છોકરીનું મોત નિપજાવેલું... નૈનતારા ખૂબ સુંદર હતી એને જીવવાનાં અરમાન હતાં એનાં બાપથી ત્રસ્ત હતી એ વારે વારે કહેતી “બાપુ તમે આ બધુ શા માટે કરો છો ? ઘરમાં પ્રેત, ભૂત-ડાકણ ડાકલા વગાડે છે મને બીક લાગે છે આમને આમ મારી માં એ પણ મોત વ્હાલું કરેલું.... હું માઁ કાળીની પ્રાર્થના કરુ છું મને આ