જલપરી ની પ્રેમ કહાની - 19

(12)
  • 3.1k
  • 1.9k

દિવસો વીતી રહ્યા છે. ધીરે ધીરે બધા બનેલી ઘટના ને ભૂલવા લાગ્યા છે પણ મુકુલ ના માં બાપ, મિત્ર પ્રકાશ અને કમાન્ડર શ્રીધર ના હૃદયના ખૂણે હજી ક્યાંક આશા જીવંત છે કે ક્યારેક, કોઈક તો મુકુલ ના સમાચાર લઈને આવશે. ઘટના ને લગભગ પંદર એક દિવસ જેવું થવા આવ્યું હશે ત્યાંજ એક ચમત્કાર થયો. મુકુલે આંખ ફફડાવી, દિવસો થી શિથિલ પડેલા એના શરીરમાં ચેતનાનો સંચાર થયો. એણે આંખ ખોલી તો એ કોઈ અજીબ રંગ બિરંગી દુનિયામાં હતો. એને લાગ્યું એ કોઈ મોટા પાણી ના પરપોટાની અંદર કેદ છે. હજું એને આંખે બધું ઝાંખું દેખાઈ રહ્યું છે. મુકુલ જે પરપોટામાં કેદ