દર્દીના મસીહા

  • 2.3k
  • 1
  • 1.1k

દર્દીના મસીહા ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની શરૂઆત 1991 માં તત્કાલીન સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.દર્દીઓના મસીહા અને ધરતી પરના ભગવાન એટલે ડોકટર વિવિધ તારીખે ઉજવાતા તેના દિવસમાં આજે 1842માં એનેસ્થેસિયાના શોધકની યાદ આ દિવસ ઉજવાય છે, જો કે જયોર્જિયાના વિન્ડરમાં બેરોકાઉન્ટી એલાયન્સે પ્રથમ વાર 1933 મા ઉજવણી કરી હતી. સ્વસ્થ સમાજ, રાષ્ટ્ર નિર્માણમાં તેની ભૂમિકા અહંમ છે, તેના નિદાન – સારવારથી જ વ્યકિતઓની અને સમુદાયની સુખાકારી, આરોગ્યને સારુ કરવા તેનો ફાળો વિશેષ છે. સત્તાવાર કે બિન સત્તાવાર રીતે વિવિધ દેશોમાં ‘ડોકટર દિવસ’ ઉજવાય છે, પણ 30 માર્ચ, 1લી